Search This Website

Showing posts with label INFORMATION. Show all posts
Showing posts with label INFORMATION. Show all posts

Wednesday, 2 November 2022

લીલી પરિક્રમા / ગિરનાર પરિક્રમા: પર્યાવરણ જાળવણી સંકલ્પ સાથે આ પ્રકૃતિ યાત્રાને યાદગાર બનાવીએ

લીલી પરિક્રમા / ગિરનાર પરિક્રમા: પર્યાવરણ જાળવણી સંકલ્પ સાથે આ પ્રકૃતિ યાત્રાને યાદગાર બનાવીએ


લીલી પરિક્રમા / ગિરનાર પરિક્રમા: આમ તો આ શબ્દ લોકબોલીમાં ખૂબ લાડથી અને પુરા ભક્તિભાવથી ” પરકમ્મા ” તરીકે બોલવામાં અને ક્યારેક તો લખવામાં પણ આવે છે. આ પરકમ્મા એટલે પરિક્રમા અને એટલે પ્રદક્ષિણા! અને આ શબ્દો જ્યારે યાદ આવે ત્યારે બે ઘટનાઓ જે બચપણથી જ મગજમાં ઘુસી ગઈ છે, તે જ યાદ આવે!

  • એક તો પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે તે.
  • બીજી વાત ભગવાન ગણેશજી સાથેની છે તે મુજબ; એક વાર કાર્તિકેય અને ગણેશજી વચ્ચે કોઈ બાબતે રકઝક ચાલતી હતી. બંને ગયા માતા પિતા પાસે. પિતા શિવ ભગવાને ઉકેલ લાવવા માટે કહ્યું કે જે સમસ્ત પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે વહેલા ઘરે આવશે તે જીતશે! કાર્તિકેયજી તો પોતાના વાહન મોર પર બેસીને નીકળ્યા પ્રદક્ષિણા કરવા. ગણેશજીએ ચતુરાઈ વાપરી અને પોતાના માતા પિતા એટલે કે ભગવાન શિવજી અને પાર્વતીજીને એક ઊંચા આસને બેસાડી સાત વખત તેઓની પ્રદક્ષિણા કરી અને કહ્યું કે ” માતા પિતા જ બ્રહ્માંડમાં સૌથી મોટું અને વંદનીય સ્થાન ધરાવે છે તેથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેટલું જ મહત્વ આ પ્રદક્ષિણાનું છે ” કાર્તિકેયજી પરત આવ્યા ત્યારે ગણેશજી તો હાજર જ હતા! તેઓએ પૃથ્વીની પ્રદક્ષિણા એક વાર નહીં પણ સાત વાર કરી હતી! પ્રદક્ષિણાનો આ સંદર્ભ કાયમ મનમાં દ્રઢ થઈ ચૂક્યો છે.

પરિક્રમા કે પ્રદક્ષિણા કે પરકમ્માનો સાહિત્યિક સંદર્ભે અર્થ

ભગવદ્ગોમંડલ પ્રમાણે પરિક્રમા સંસ્કૃત શબ્દ છે. (૧) કોઈ મંદિર કે તીર્થસ્થાનની ચોતરફ ફરવું તે; પ્રદક્ષિણા; (૨) ચક્કર મારવું તે; આમ-તેમ ફરવું તે. (૩) તીર્થ કે મંદિરની ચોતરફ ફરવા માટે કરવામાં આવેલો માર્ગ: બીજો શબ્દ પણ સંસ્કૃત છે પરિક્રામી – પરિક્રામિન – ચોતરફ ફરતું, પ્રદક્ષિણા કરનારું. ત્રીજો શબ્દ છે; પરિક્રાંતિ – ચોતરફ ફરવું તે; પ્રદક્ષિણા. ચોથો શબ્દ છે; પરિગમ – આસપાસ ફરવું તે; પ્રદક્ષિણા. પાંચમો શબ્દ છે પરિગમન પણ છે.


સાર્થ ગુજરાતી જોડણી કોશ પ્રમાણે;

(૧) પરિકમ્મા – સંસ્કૃત શબ્દ પરિક્રમા છે. પરકમ્મા, પરિક્રમણ, પ્રદક્ષિણા (૨) પરિ શબ્દ એક ઉપસર્ગ છે. ‘ ચારે તરફનું ‘ પરિપૂર્ણ એવો અર્થ બતાવે; જેમ કે; પરિક્રમ, પરિગણના. (૩) પરિક્રમ – પરિક્રમણ , અનુક્રમ. (૪) પરિક્રમણ – પ્રદક્ષિણા, આમ તેમ ફરવું તે, (૫) પરિક્રમા – પરિક્રમ , ચક્રગતિ; (૬) પ્રદક્ષિણા – કોઈપણ વસ્તુ કે વ્યક્તિને / દેવ-દેવીની મૂર્તિને જમણી બાજુ રાખીને તેથી આસપાસ ફરવું તે; પ્રદક્ષિણા કરવી / ફરવી તે ; જેવા વિવિધ અર્થો છે.

પરિક્રમા એ ભારતીય સંસ્કૃતિમાં ધર્મ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે. મંદિરોમાં પણ ફરતે એવી ખાસ જગ્યા રાખવામાં આવે છે કે જ્યાં દર્શનાર્થીઓ પ્રદક્ષિણા કરી શકે છે. આ પ્રવૃતિ હિન્દૂ ધર્મ ઉપરાંત બોદ્ધ અને જૈન ધર્મમાં પણ જોવા મળે છે. મંદિરોમાં પ્રદક્ષિણા અંગે પણ કેટલાક ખાસ રિવાજ કે નિયમો કે માન્યતાઓ પણ છે, જેમ કે ડાબેથી જમણી તરફ જ પરિક્રમા થાય છે. ગણેશજીના મંદિરે ત્રણ જ કરવામાં આવે તો શિવમંદિરે અડધી જ કરવામાં આવે છે! જ્યાંથી અભિષેકનું દૂધ કે જળ બહાર નીકળતા હોય તે સ્થાનને ઓળંગવામાં આવતું નથી. આવા મંદિરો સિવાય નદીઓમાં નર્મદાની પ્રદક્ષિણા તો પર્વતોમાં ગિરનાર, શેત્રુંજય અને વ્રજ વિસ્તારમાં ગોવર્ધનની પ્રદક્ષિણાનું તો અયોધ્યા ખાતે સરયું નદી અને ચિત્રકૂટમાં કામદગીરી અને દક્ષિણ ભારતના તિરુવંમલઈ , ઉજ્જૈનમાં ચોર્યાસી મહાદેવ પરિક્રમાનું ધાર્મિક મહત્વ રહેલું છે. મારા વતન ધ્રાંગધ્રામાં હું નાનો હતો ત્યારે જોયું છે કે શ્રાવણ માસમાં એક ધૂન મંડળ પણ વહેલી સવારે ” હરિ હરિ બોલ , બોલ હરિ બોલ મુકુંદ માધવ કેશવ બોલ ” ની ધૂન સાથે આખા નગરની પ્રદક્ષિણાએ નીકળતી હતી.
ગુજરાતમાં આવેલ ગિરનાર પર્વત પર ચોર્યાસી નાથોના બેસણા છે તેમ માનવામાં આવે છે. ૩૩૮૩ ફૂટની ઊંચાઈ ધરાવતા આ પર્વતનું ઊંચું શિખર ગોરખનાથનું ૩૬૦૦ ફૂટની ઊંચાઈએ હોવાનું કહેવાય છે. આ પર્વતની આસપાસમાં અનેક બીજા નાના મોટા પર્વત અઢાર જેટલા પર્વતોની શૃંખલા છે. બારેમાસ આ સ્થળે પ્રવાસીઓની આવનજાવન રહેતી હોય છે. સૌથી વધુ તો શિવરાત્રીના મેળામાં અને દિવાળી પછી કહેવાતી લીલી પરિક્રમામાં માણસો ઉમટે છે. પર્વતની આજુબાજુમાં ગાઢ જંગલો છે. અનેક અલભ્ય ઔષધ વૃક્ષ ત્યાં ઉપલબ્ધ છે. વન્યજીવ સૃષ્ટિમાં સિંહોનું ગીર અભ્યારણ પણ ત્યાં જ છે.

લીલી પરિક્રમા / ગિરનાર પરિક્રમા વિશે માહિતી

ગિરનાર પર્વતની ફરતે છત્રીસ કિલોમીટર લાંબી લીલી પરિક્રમા યોજાય છે. અહીં ” લીલી ” શબ્દનું ઉમેરણ ખાસ પ્રકૃતિ સંદર્ભ ધરાવે છે. લીલી એટલે હરિયાળી! પ્રતિવર્ષ ચોમાસાની ઋતુ બાદ અહીં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠે છે. પર્વતની ચોપાસ લીલી વનરાજી છવાઈ જાય છે. અનેક સ્થળે પર્વત પરથી આવતા ઝરણાઓ મનમોહક બને છે. ઝાડી-જંગલો લીલી છમ બની જાય છે. કેડીઓ, ધૂળિયા રસ્તાઓ, ઢોળાવો, નદીઓ, નાના નાના પુલો, મંદિરો, ઘટાદાર વૃક્ષો, વેલાઓ, નાની મોટી વન્ય જીવ સૃષ્ટિ, પંખીઓનો કલરવ વિ. થી સમગ્ર પર્યાવરણ પ્રકૃતિમય બની જાય છે. કારતક સુદ અગિયારસથી પૂનમ એટલે કે દેવદિવાળી સુધી આ પરિક્રમા ચાલે છે. જીવનની અનેક સુખ – સુવિધાઓ ત્યાગીને માત્ર કુદરતના ખોળે વિહરવા માનવીઓ સમસ્ત ભારત અને ગુજરાતભરમાંથી ઉમટી પડે છે. આ લીલી પરિક્રમા ક્યારે શરૂ થઈ હશે તેના વિશે કોઈ આધારભૂત પુરાવાઓ મળતા નથી, પરંતુ ૧૯૨૨ માં બગડુના અજાભગતે શરૂ કરી હોવાનું મનાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ પરિવારનો પણ સંદર્ભ આપવામાં આવી રહ્યો છે. ભારતભરમાંથી અનેક સાધુ સંતો આ પરિક્રમા કરવા આવે છે અને પરિક્રમા માર્ગ પર ધૂણો ધખાવી બેસે છે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ આ પરિક્રમામાં આવતા ભાવિકો માટે ઉતારા અને ભોજનની વ્યવસ્થા કરે છે. વન વિભાગ, પોલીસ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, મહા નગર પાલિકા, સાધુ સમાજ અને સામાજિક સંસ્થાઓ મળીને આ પરિક્રમાને નિર્વિઘ્ને પૂર્ણ કરાવવા તનતોડ શ્રમ કરે છે.


(૭) જો આપ ખુદ શારીરિક રીતે સક્ષમ હોય તો જરૂર જણાય ત્યાં વૃદ્ધ કે અસકતો કે બાળકોની સહાય કરો.

(૮) શક્ય હોય તેટલા પ્રમાણે નિર્ધારિત માર્ગે જ પરિક્રમા કરો. જંગલના ઊંડાણમાં જવાનું ટાળો. પ્રતિબંધિત વિસ્તારોમાં ન જ પ્રવેશો.

(૯) રસ્તામાં ફાસ્ટફૂડ વિ. ના પડીકાઓ ન ખરીદો કે ન સાથે રાખો. તેનો કચરો જ્યાં ત્યાં ફેંકવાનું મન થશે જ! કોઈએ ફેંક્યા હોય તો ટોકવાને બદલે ઉઠાવીને રાખેલી કચરા ટોપલીમાં ફેંકો અને પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ બનો.

(૧૦) યોગ્ય જગ્યાએ, યોગ્ય પદ્ધતિથી મળ-મૂત્ર ત્યાગ કરો. શક્ય હોય ત્યાં મુકવામાં આવેલા હરતાફરતા સૌચાલયોનો ઉપયોગ કરો. ખાડો ગાળી તેમાં શોચક્રિયા કરી તેના પર માટી/ધૂળ નાખી દો જેનાથી દુર્ગંધ ન ફેલાય.

(૧૧) રાત્રિ સમયે પરિક્રમા કરવાનું ટાળો. વહેલા પુરી કરવાની લ્હાયમાં આવું ન કરશો. સમૂહની સાથે જ રહો. એક બીજાનો સતત સંપર્ક કરતા રહો. ક્યાંક મોબાઈલની કનેન્ક્ટિવિટી ન હોય ત્યારે ધીરજ રાખી સંપર્ક કરો. શક્ય હોય તો પાવર બેંક સાથે જ રાખો કારણ કે ત્યાં કદાચ બેટરી ચાર્જિંગ સેવા ન પણ મળે. જો ખરેખર દુનિયાથી અલિપ્ત થવા માંગતા હોય તો આવા સાધનોનો ઉપયોગ ટાળવો જોઈએ!

૧૨) અજાણ્યા કે માનવ રહિત કે પ્રતિબંધિત વિસ્તાર/ગુફા વિ. માં ન જવું જોઈએ. નિર્જન/અવાવરું રસ્તાઓ/દિશાઓ તરફ ન જ ફરકો તો સારું!

(૧૩) આ પરિક્રમાના માર્ગે વન્ય પ્રાણીઓની પણ અવરજવર રહેતી હોય છે ત્યારે જો આવા પ્રાણીઓ દેખાય તો વનવિભાગને જાણ કરો. હો હા ન કરો. પથ્થર કે કોઈ ચીજો ફેંકી હેરાન કરી ઉશ્કેરશો નહીં. શાંતિથી નિહાળો. તેને યોગ્ય રસ્તો આપો. વનવિભાગ કે પોલીસની સૂચનાઓનું પાલન કરો. કોઈપણ રીતે કરેલું સાહસ જાનલેવા પણ બની શકે છે.

(૧૪) પરિક્રમા માર્ગે જોવા મળતા સાધુ-સંતો કે બાવા-બાબાના દર્શન કરો. આગળ વધો. અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધાનો ત્યાગ કરી વ્યાજબી માનવસહજ વર્તન કરો. બધા જ નકલી પણ નથી હોતા.

(૧૫) અફવાઓનું સર્જન ન કરો. ફેલાવો ન કરો. સત્ય ચકાસો. ખંડન કરો. ભાગદોડ ન મચાવશો. મદદરૂપ બનો. એક સાથે ટોળામાં એકઠા ન થશો. ક્યાંક જમીન કે પુલ નબળા હોય તો ધસી પડી શકે છે.

(૧૬) સમુહમાંથી કે પરિવારમાંથી કોઈ વિખુટા ન પડે તે બાબતે કાળજી રાખો. જો આવું બને તો પોલીસ કે હોમગાર્ડ કે તંત્રનો સંપર્ક કરો. આપણી ભાગદોડ ક્યાંક ખોટી અફવાનું સર્જન કરી શકે છે.

(૧૭) ઢોળાવ, ખીણ, નદી / ઝરણા કિનારે , ગુફાઓ, ટેકરીઓ કે અજાણ્યા રસ્તે ” સેલ્ફી ” પાડવાનું ટાળો. તે ખતરનાક બની શકે છે. લપસી જવાથી, પડવાથી , ભાગદોડથી વ્યક્તિગત તો ખરી જ પણ સામુહિક નુકસાની પણ થઈ શકે છે.

(૧૮) સમગ્ર પરિક્રમા માર્ગે પીવાના પાણીની પૂરતી સગવડ સાથે રાખો. પ્લાસ્ટિક બોટલ હોય તો તેને ભરતા રહો. ખાલી થાય ત્યારે જ્યાં ત્યાં ફેંકશો નહીં પણ જંગલ બહાર નીકળી યોગ્ય જગ્યાએ નિકાલ કરો.

(૧૯) આ પરિક્રમામાં ભારતભરમાંથી યાત્રિકો આવતા હોવાથી કોઈ અન્યભાષી યાત્રિકો હોય તો યોગ્ય માર્ગદર્શન આપો. ગેરમાર્ગે ન દોરશો. અનેક વિદેશીઓ પણ આ પરિક્રમાના અભ્યાસ હેતુથી આવતા હોય છે ત્યારે તેઓની સાથે જરૂર મુલાકાત કરો, તસ્વીરો ખેંચો પણ હેરાન-પરેશાન ન કરશો. તેઓ રાજ્યની કે દેશની ખરાબ છાપ લઈને પરત ફરશે અને તે આપણને શોભાસ્પદ ન જ હોય શકે!

(૨૦) અજાણી / શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી ભભૂત/પ્રસાદ વિ. લેવાનું ટાળો. કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તંત્રને જાણ કરો. ઉતાવાળીયા કોઈ પગલાં ભરવા જોઈએ નહીં. આવા સમયે જ અફવાઓ સર્જાતી હોય છે.

(૨૧) જેઓને હૃદયની કે શ્વાસની બીમારી હોય તેઓએ આ પરિક્રમામાં જોડાવું ટાળવું જોઈએ અથવા યોગ્ય સાધનો-દવા સાથે રાખવા જોઈએ. થોડી ઊંચાઈ પણ છે અને સપાટ રસ્તાઓની મુશ્કેલીઓ હોય દર વર્ષે આવા દર્દીઓના મૃત્યુના બનાવો બનતા હોય છે.

(૨૨) કોઈ કટોકટીની સ્થિતિમાં જતા આવતા એમ્બ્યુલન્સ જેવા વાહનોને યોગ્ય રસ્તો આપવો જોઈએ જેથી કોઈ બીમાર કે અકસ્માતનો ભોગ બનેલને તાત્કાલિક સારવાર મળી શકે.

(૨૩) ક્યાંક ધૂળ ઊડતી હોય ત્યારે શ્વાસની તકલીફ પડે તો દરેક પાસે યોગ્ય માસ્ક પણ હોવા જરૂરી બને છે.

(૨૪) જ્યાં ભોજન, આરામ કે બેઠકની વ્યવસ્થા હોય ત્યાં અવ્યવસ્થા ન સર્જાય તેનું ધ્યાન રાખીએ. ભોજનનો બગાડ ન કરીએ. જરૂર પૂરતું જ લઈએ. જમાડનાર સંસ્થા કે મંડળો ના જ નથી કહેવાના પણ બગાડ ન કરવો એ આપણો વિવેક છે.

(૨૫) પોલીસ, હોમગાર્ડ, વનકર્મીઓ, તંત્રના કર્મચારીઓ, આરોગ્યકર્મીઓ, પરિવહન કર્મચારીઓ, સાધુ સમાજ, સેવાભાવી સંસ્થાઓ, સ્વયંસેવકો વિ. દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું યોગ્ય પાલન કરી વ્યવસ્થા જાળવવામાં શક્યતઃ મદદરૂપ બનશો

આવો, આપણે સૌ લીલી પરિક્રમાના ભક્તિ , પ્રકૃતિ અને પુણ્ય સ્વરૂપનું ભાથું મેળવીએ, ગૌરવ જાળવીએ, સલામત રહીએ, ક્ષેત્રને સલામત રાખીએ, સંસ્કૃતિનું મર્યાદામય જતન કરીએ, આયોજકોને યોગ્ય સહકાર આપીએ, કાયમી શ્રેષ્ઠ યાદગારીઓ સાથે રાખીને પરિક્રમા પૂર્ણ કરીએ અને ફરીવાર પણ આવવાનું મન થાય તેવું કૈક કરીએ. આપણો ઈરાદો ધાર્મિક ન હોય તો ચાલી શકે પણ આ પરિક્રમા એ કોઈ મોજમજાનું સ્થળ નથી પણ પ્રકૃતિદર્શનનો એક અનેરો લ્હાવો પણ છે તેથી યોગ્ય રીતે આ પરિક્રમા પૂર્ણ કરવી જોઈએ.


Read More »

Tuesday, 25 October 2022

PF બેલેન્સ ચેક કરો : આ ચાર રીતે ઘરે બેસીને તમારું PF બેલેન્સ ચેક કરો

PF બેલેન્સ ચેક કરો : આ ચાર રીતે ઘરે બેસીને તમારું PF બેલેન્સ ચેક કરો

PF બેલેન્સ : જો તમે પણ નોકરી કરતા હોવ અને તમારા કર્મચારીનું પણ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFOમાં ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લગભગ તમામ પગારદાર લોકોનું EPFOમાં ખાતું છે, જ્યાં દર મહિને તેમના પગારનો અમુક ભાગ જમા થાય છે. નોકરિયાત લોકો માટે, પ્રોવિડન્ટ ફંડના પૈસા તેમની આજીવન કમાણી છે.

બીજી તરફ, જો તમે તમારા PF એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા માંગો છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે EPFO ​​એ તેના સબસ્ક્રાઇબર્સની સુવિધા માટે ઘણી એવી વ્યવસ્થાઓ કરી છે, જેના દ્વારા તમે તમારું બેલેન્સ ચેક કરી શકો છો. પીએફના પૈસા જોવા માટે તમે EPFOની સાઈટ પર જઈને સરળતાથી ચેક કરી શકો છો. તેમજ તમે EPFO ​​સાઇટ અને UMANG એપ દ્વારા સરળતાથી તમારું બેલેન્સ ચેક કરી શકો છો. આ સિવાય તમે મિસ્ડ કોલ અથવા SMS દ્વારા તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે…

PF બેલેન્સ
PF બેલેન્સ

PF બેલેન્સ મિસ્ડ કોલ દ્વારા

  • તમારે તમારા પીએફ એકાઉન્ટ સાથે જોડાયેલા નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરવો પડશે.
  • મિસ્ડ કોલ કર્યા પછી તરત જ, તમને તમારા રજિસ્ટર નંબર પર એક સંદેશ પ્રાપ્ત થશે, જેમાં પીએફ બેલેન્સની માહિતી આપવામાં આવશે SMS દ્વારા.
  • તમે એસએમએસ દ્વારા પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે તમારો UAN નંબર EPFO ​​સાથે નોંધાયેલ હોવો જોઈએ.
  • સૌથી પહેલા EPFOHO UAN SMS રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 7738299899 પર મોકલો.
  • તમારે જે ભાષામાં તે ઉપલબ્ધ છે તેમાં બેલેન્સ માહિતી માટે વિકલ્પ પસંદ કરવો પડશે. ઉદાહરણ તરીકે, અંગ્રેજી માટે, તમારે EPFOHO UAN ENG લખીને મેસેજ કરવો પડશે.

એપ્લિકેશનમાં રકમ તપાસો

  • આ માટે તમારે પહેલા UMANG એપ ડાઉનલોડ કરવી પડશે.
  • તે પછી તમારો ફોન નંબર રજીસ્ટર કરો અને એપમાં લોગીન કરો.
  • ઉપરના ડાબા ખૂણામાં આપેલા મેનુ પર જાઓ અને ‘સર્વિસ ડિરેક્ટરી’ પર જાઓ.
  • અહીં EPFO ​​વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
  • અહીં વ્યુ પાસબુક પર ગયા પછી, તમારા UAN નંબર અને OTP દ્વારા બેલેન્સ તપાસો.

PF બેલેન્સ વેબસાઈટ પર ચેક કરી શકો

  • EPFO વેબસાઈટ પર લોગ ઓન કરો. ત્યારબાદ ઈ-પાસબુક પર ક્લિક કરો.
  • ઈ-પાસબુક પર ક્લિક કર્યા પછી, તમને નવા પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. અહીં તમારે તમારું યુઝર નેમ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરવાનું રહેશે.
  • બધી વિગતો ભર્યા પછી, તમે નવા પૃષ્ઠ પર આવશો અને અહીં તમારે સભ્ય ID પસંદ કરવાનું રહેશે.
  • અહીં તમારું EPF બેલેન્સ ઈ-પાસબુક પર બતાવવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

અધિકૃત વેબસાઇટhttps://www.epfindia.gov.in/site_en/index.php
PF બેલેન્સ ચેક કરવાઅહીં ક્લિક કરો
ક્લેમ કરવાઅહીં ક્લિક કરો
Read More »

Saturday, 8 October 2022

Statue of unity 360 degree view wonderful experience | SOU ON 360 degree | history of sou | history of statue of unity| sou full details

Statue of unity 360 degree view wonderful experience | SOU ON 360 degree | history of sou | history of statue of unity| sou full details


Statue of unity 360 degree view wonderful experience | SOU ON 360 degree | history of sou | history of statue of unity| sou full details.


The ‘Statue of Unity’ (SoU) is dedicated to the Iron Man of India, Sardar Vallabhbhai Patel. A statesman par excellence, Sardar Patel is widely considered to be the architect of modern India. The SoU will stand tall as an inspiration to future generations, a reminder of Sardar Patel’s sterling contribution and a symbol of national harmony and integrity.

Dedicated to one of India’s founding fathers and the country’s first Deputy Prime Minister, the Statue of Unity is a tribute to the man who united India. It is the world’s tallest, grandest, giant and colossal statue of Indian statesman and independence activist sardar vallabhai patel. He was a political and social leader of India who played a major role in the country's struggle for independence. Sardar Vallabhbhai Patel, one of the most prominent leaders of the Indian independence movement and responsible for the unification of hundreds of princely states to form the modern political boundary of India.

Statue of Unity, the world’s highest statue is not only a tribute to the Iron Man of India, but also is the first such tourist attraction located in India and is termed ‘Pride of Nation’. It is located in the Narmada District of Gujarat, India. It is the world's tallest statue with a height of 182 metres (597 ft), taller than the 153 m tall Spring Temple Buddha in China and almost twice as tall as the world’s famous Statue of Liberty in New York.

This monument will not just be a mute memorial like the rest, but a fully functional, purpose-serving tribute that will spur all round socio-economic development. Sardar Vallabhbhai Patel was an important voice in the country’s freedom struggle. A sense of patriotism and united India is infused within the hearts of the people who visit the Statue of Unity or even have a glimpse of it

The Statue of Unity is a tribute to Indian Independence movement leader Sardar Vallabhbhai Patel. With a height of 182 metres (597 ft), the monument is world's tallest statue. It is scheduled to be inaugurated during a gala function on Sardar Vallabhbhai Patel’s birth anniversary on October 31, 2018. The statue is located facing the Narmada Dam, 3.2 km away on the river island called Sadhu Bet near Rajpipla in Gujarat. 

The monument along with its surroundings occupies over 20,000 square metres, and is surrounded by a 12 square km artificial lake. The foundation stone for the project was laid by Prime Minister Narendra Modi on October 31, 2013. 9. Around 135 metric tonnes of iron were contributed by common people all over India for use in the project. An engineering marvel, the construction of Statue of Unity was completed in a record time of 33 months. It was built by Larsen & Toubro Ltd at a cost of Rs 2,989 crore. The Statue of Unity is made up of 1,700 tonnes of bronze and 1,850 tonnes of bronze cladding on the exterior while the interior of the statue is filled with concrete cement (180,000 cubic metres), reinforced steel (18,500 tonnes) and structured steel (6,500 tonnes).




About Place: October 31st, 2018, marked the inauguration of the world’s tallest statue – the Statue of Unity, against the backdrop of the dramatic Satpura and Vindhyachal hills in Kevadia, Gujarat. The 182-metre (600 feet aprox.) statue is dedicated to Sardar Vallabhbhai Patel, the architect of independent India. The colossal monument towers over River Narmada, a tribute to India ‘from the people of Gujarat’ to the leader who placed people’s welfare first. The Statue of Unity overlooks the vast surrounds and the river basin of the Narmada River and the sprawling Sardar Sarovar dam. It stands on the Sadhu Bet hillock, connected by a 300-metre bridge, which offers access from the mainland to the statue.

Sardar Sarovar Dam is one of the world's largest concrete gravity dam which is 1.2 kms long and 163 mts hight from its deepest foundation level. It has 30 radial gates weighing about 450 tonnes each.
Read More »

Sunday, 3 July 2022

Apply online for Passport

Apply online for Passport


If you are planning to go abroad and have not yet created a passport, you can easily apply for a passport online.  Your passport will be ready in 15 to 20 days from home.  The video above explains to you the whole process from online application for passport to delivery.  This will save you time and also the cost of the agent. So how can you apply for a passport at home, what details have to be given for this process. Click on the photo above to know all these details.


Apply online for Passport


Apply online for Passport

The Passport Seva Project was launched by the Ministry of External Affairs with the objective of delivering Passport Services to the citizens in a comfortable environment with wider accessibility and reliability. The project envisages setting up of Passport Seva Kendras (PSKs) across the country, a Data Centre and Disaster Recovery Centre, Call centre operating in multiple Indian languages, and a centralized nationwide computerized system for issuance of passports.

With the implementation of the Passport Seva Project, Passport Seva Kendras are working as extended arms of Regional Passport Offices. An applicant may ascertain the jurisdiction of Regional Passport Office and Passport Seva Kendra before submitting an application.

Easy steps to be followed for online application and appointment

Online registration, filling up and submitting online application form, (alternatively, download e-form, fill up and upload the same at the Online Portal)


Fix the Schedule (Online Appointment Booking instruction ) for an appointment and visit a Passport Seva Kendra (PSK) for completing the process. To know the appointment availability for the passport office of your choice, click here.


Following steps may be followed to obtain and manage appointment:


Step 1: Visit the website passportindia.gov.in;


Step 2: Registration : Register ‘user name’ and assign a ‘password’;


Step 3: Log in using your ‘user name’ and ‘password’;


Step 4: Fill online application form as the case may be and submit online (alternatively, download e-form, fill up and upload the same at the portal). Uploading of documents is optional;


Step 5: Now take an appointment to visit the nearest Passport Seva Kendra (appointments are released region-wise). It is advised that the citizen should be ready with step ‘1’ to ‘4’ above before the ‘appointment release time’. As soon as appointments are released (please see region-wise timings), they should click on ‘Schedule Appointment’ link to book the appointment. Appointment will be automatically booked and allocated to you if available.


To view with screenshots, click here.

અહીંથી જુઓ પાસપોર્ટ માટે સંપૂર્ણ પ્રોસેસ નો વિડીયો

Note: Prior payment of passport service fee has been mandatory for booking appointments at PSKs. For this purpose, the Online Payment feature has been introduced through the Passport Seva Online Portal. Online Payment can be made using any one of the following modes:

Read More »

Friday, 1 July 2022

Superb Technology::: All type of Radio Station touch anywhere

Superb Technology::: All type of Radio Station touch anywhere


 Superb Technology::: All type of Radio Station touch anywhere

The term broadcasting means the transmission of radio or video content using radio frequency waves. With the recent advancement in digital technology, radio broadcasting now applies to many different types of content distribution. Today you’ve the choice of tuning in to more types of radio station than ever before.

Analog Radio

Analog radio consists of two main types: AM and FM. Analog radio station frequently feeds only one transmitter and referred to as an AM station or an FM station in the U. S. But it is quite possible for a station to feed both transmitter in a similar areas or to feed more than one transmitter covering different areas.

Digital Radio

Four standard for digital radio system exist worldwide: IBOC, DAB, ISDB and DRM. All are different from each other in several respect.

IBOC:

a company named iBiquity Digital corporation, with a trademarked name of HD radio, developed IBOC and still continues to manage it. Introduced for a regular use in 2003, it’s now in frequent in the U. S. More than 2,000 u. S. AM and FM station are using the IBOC digital radio services today.

DAB:

Also known as Eureka 147 in the U. S. And as digital radio in the U. K. DAB comes with a number of advantage similar to IBOC. But it is fundamentally different in its design. Recently, improved version of DAB, known as DAB+ and DAB IP, have been developed.

ISDB-TSB:

Specifically developed for Japan in 2003, ISDB TSB is the digital radio system used for multi program services. It is currently using transmission frequencies in the VHF band. A unique features of ISDB TSB is that the digital radio channel are intermingled with ISDB digital TV channels in the similar broadcast.


DRM:


DRM is a system developed primarily as a direct substitute for AM international broadcasting in the short wave band. DRM uses the similar channel plan as the analog services and with some limitations and changes to the analog service. A DRM broadcast can share the same channel with an analog station. Existing channel allocation DRM is a single audio channel system when used with.

 रेडियो की सुपर टेक्नोलॉजी देखने के लिए यहाँ क्लिक करें


 यहाँ रेडियो सुनो

Sirius XM:



Sirius XM is the combination of two similar but competing satellites radio service: XM satellite radio and Sirius satellite radio. XM and Sirius,which still operate separately at the retail level,are subscription services. They broadcast more than 150 digital audio channel intended for reception by car,portable and fixed receivers. These provide coverage of the complete continental United States,much of Canada and parts of Mexico. 

Read More »

Monday, 24 January 2022

Karakoram Highway, 1300 km running from China to Pakistan. Amazing Technology

Karakoram Highway, 1300 km running from China to Pakistan. Amazing Technology


Karakoram Highway, 1300 km running from China to Pakistan. Amazing Technology



Buy or Renew your Car and Travel insurance online with ICICI Insure App!

Insure App from ICICI Lombard General Insurance Company puts insurance options at your fingertips. Using our insurance app you can buy a plan right from the comfort of your couch. Car Insurance, Bike Insurance, Health Insurance, and Travel Insurance – we have it all! With access to 3600+ cashless hospitals and 5900+ cashless garages, your insurance claim process will be smoother than ever. #InsuranceMadeEasy

Features of Insure App:
1. Travel Insurance for Your Vacay ✈️
Be it a business trip or a getaway, get insured for your international trips for those unexpected incidences. Buy a travel insurance policy according to your trip frequency and avail a number of facilities. We give you access to tailor-made international travel insurance for Schengen to suit your travel visa requirements without mandatory medical tests. Our travel insurance also covers lost checked-in baggage, trip cancellation, bounced hotel bookings, and more. You can now enjoy those scenic views without a worry in the world!

2. Hassle-Free Health insurance 👨⚕️
…not just for your health but also for your loved ones. Insure your health or renew your health insurance- all on our app. We not only cover your hospitalization expenses but also protect you during pre and post-hospitalization phase which includes OPD visits, medications, and tests. Also, when you buy health insurance you can avail tax rebates under Section 80 D.

3. Car Insurance on the Go 🚗
We understand that your car is your pride and the ICICI Insure App helps you to protect your vehicle from unforeseen risks. We secure your vehicle for a specified period and help you cover for the loss or damage done to your car due to theft or natural calamities. You can also get car insurance online renewal on the same app with just a few clicks. But if you are not ready to get one yet, we totally understand. Use our car insurance premium calculator to choose according to your budget and buy an insurance plan that’s just the right fit for you & your car.

4. Insurance Renewal & Claim in a Jiffy 🚗 📝
Hate to wait in queues when you could be doing something productive? We agree and wouldn't want you to waste hours on vehicle insurance renewal. Insure App provides you with a live video inspection feature, InstaSpect. You can get your bike/car insurance claim processing done at a time and place of your choosing using this feature. You can schedule a live inspection, connect with the claim manager, initiate insurance claims, locate the nearest garage, and voila, it's done! Who knew self-inspection for car insurance renewal could be this easy? Our AI-enabled feature eliminates several steps, making this process a cakewalk.

So, What Else Do We Have?

● A sum insured of up to $500,000 for your travel insurance
● Cashless approval within 4 hours to cover medical expenses and avail treatment
● Priority 24x7 aid with Road Side Assistance (RSA) add-on
● Tax benefits on premiums paid towards insurance

CLICK ON THIS PICTURE TO VIEW VIDEO

One of the highest Claim Settlement Ratio (CSR) in India, because hum hamesha #NibhayeVaade.

Karakoram Highway, 1300 km running from China to Pakistan. Amazing Technology

Read More »

Tuesday, 29 December 2020

Make FASTag Recharge Instantly Online

Make FASTag Recharge Instantly Online

Make FASTag Recharge Instantly Online

FASTag has become one of the most important things for all of us who has to travel interstate frequently or even every once in a while. No matter whether you are using a private vehicle or a commercial one, now it is mandatory for everyone to have FASTag, or else you will need to pay your toll with an additional fine. But once you purchase a FASTag and get it installed to your vehicle, you need to recharge it to move freely through the FASTag toll plaza. Therefore, Paytm has brought you FASTag online recharge service.

.



સંપૂર્ણ રિપોર્ટ અહીંથી વાાંચો ગુજરાતીમાં

Users can purchase IHMCL FASTags from their bank account using this app.

Instant FASTag recharge through Unified Payments Interface (UPI)

Any issuer bank’s FASTag can be now recharged through My FASTag App using UPI payment. You can create a New UPI ID instantly and pay/recharge through any of your bank accounts, or pay using any BHIM UPI App active on your mobile. Money gets transferred directly from your UPI linked bank account to your FASTag Wallet/Account.

Who Can Make FASTag Recharge on Paytm?

Paytm allows you to make FASTag recharge for FASTags issued by different banks. So if you purchased your FASTag from any of the following banks then you will be able to make FASTag online recharge on Paytm-


Axis Bank FASTag Recharge

Bank of Baroda FASTag Recharge

ICICI Bank FASTag Recharge

Indian Highways Management Company FASTag Recharge

IndusInd Bank FASTag Recharge


How to Make FASTag Recharge on Paytm?

It is very easy to make FASTag online recharge on Paytm as you can do it anywhere whether you are at the home, office, or driving off to somewhere. All you have to do is follow a few simple steps and you will be done with it-


1. Go to FASTag recharge on Paytm

2. Select the FASTag issuing Bank

3. Enter your Vehicle Number/Vehicle Registration Number

4. Click on ‘Proceed’ and enter the recharge amount

5. You can make the payment with a Debit Card, Credit Card, Net Banking, Paytm Wallet and UPI (UPI is only available on Paytm App)


Frequently Asked Questions

How FASTag recharge works?

You can recharge your FASTag anytime and anywhere through Paytm. FASTag, that works on Radio Frequency Identification (RFID), and with the help of it, the toll tax is deducted from your FASTag account when you pass through a FASTag toll lane. Whenever you make a FASTag recharge, the amount gets added in your FAStag account and can be deducted while you pass through the FASTag toll lines.


Can FASTag be recharged at toll plaza?

No, you should recharge your FASTag beforehand so that you don’t find any trouble on the toll booths. You will have to pay the double amount if you make offline toll payments.


Since when will FASTag has become mandatory?

Having FASTag on your vehicle has become mandatory since January 15, 2020. You will need to pay double if you fail to have a FASTag on your vehicle as a penalty.


Can FASTag balance be transferred?

No, you can’t transfer the FASTag balance to one account from another account. Once you recharge your FASTag with some money, you can only spend it by paying the toll tax on the FASTag toll lanes.

Note: Only the FASTag issuer banks which are live on UPI platform to accept FASTag reloads will appear in the list of banks in the App.

• Customers who have purchased an IHMCL FASTag can download this myFastag App and ‘Link IHMCL FASTag’ with their bank account.

• When user clicks on ‘Link IHMCL FASTag,’ system will ask for a reference number received on Email/SMS at the time of buying the tag from IHMCL FASTag vendor.

• The mobile number & email ID provided by the customer at the time of IHMCL FASTag purchase should be active and available to complete the tag linking.

• Customer’s bank must be live on NETC platform for linking with IHMCL FASTag

Read More »

Saturday, 5 December 2020

Forgot your favorite song lyrics? So don't worry, it will remind you of that song as soon as it rumbles against Google; Learn the features of this feature

Forgot your favorite song lyrics? So don't worry, it will remind you of that song as soon as it rumbles against Google; Learn the features of this feature


Forgot your favorite song lyrics?  So don't worry, it will remind you of that song as soon as it rumbles against Google;  Learn the features of this feature

Google has added a 'hum to search' feature to its search tools

 Google's feature is available for iOS and Android

 Google has added a new feature to its search tools for music lovers.  Its name is 'hum to search'.  The company has launched it on Friday.  With the help of this feature, you can ask Google for the lyrics of the song just by humming in the rhythm of the forgotten lyrics.  Google will try to help you with the machine learning tool.  If the search result is correct then you can listen to the song by tapping.

 This feature was launched for iOS and Android

 Google's feature is available for iOS and Android.  Android users can now search for songs in more than 20 languages.  It will also support more languages, according to the company.

 How will this feature work ?

 Type 'What's the song' on the Google search engine or tap on the newly added search song button.  Then humming the song means humming the song.  Google will then tell you the songs related to it.  You can listen to that song by tapping on it.

 Now the map will tell you how busy the place you are going to is.

 Google has announced a business information feature at the Search On 2020 event on October 15, so that users can decide if the location they have chosen is right for them at this time of the epidemic.  The company will soon launch it globally for Android, iOS and desktop.  A live view will also be added to this feature in a few months.  According to Google, the launch of this new feature will keep in mind the norms of Covid-19 and social distance.



આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચવા અહીં ક્લિક કરો

 This type of business information will be available

 When you search for a place in Maps, this feature will give you the overall location of that place in its overview, contact number as before for the category of that place.  Also, if you have planned a family dinner in a restaurant, it will tell you whether the restaurant is small or big in size.  Apart from this Google Corona will provide information on what features will be available in that location depending on the location and how you will have to prepare to get there.  Live view option will also be added soon.  So before users reach the location, they can virtually see what the location is like and decide whether it is advisable to visit the location in the coronal period

Read More »

Friday, 6 November 2020

Amazing Technology Birds Voice Touch Anywhere

Amazing Technology Birds Voice Touch Anywhere


Amazing TechnologyBirds Voice Touch Anywhere

Among the vertebrate fauna, birds are the most abundant group in all the natural environments of our country. The rivers, far from being an exception, are home to many bird species: some are going to eat, nest or rest, others follow the course of the river as a migratory route between the European and African continents.

The Blauet finds in our latitudes a temperature and conditions that are ideal for residing throughout the year, especially in rivers and other masses of water.

Migrations

The presence of birds in the rivers is very clear in winter. The leafy trees let us see these inhabitants, which are also more abundant and, in general, larger in size than those that usually exist during the longest time. In the spring and summer, however, they do not look so much but they feel like singing a lot because the leaves protect them. 

IMPORTANT LINK::::

BIRD VOICE AMAZING TECHNOLOGY

If we are not experts in songs, their identification becomes relatively complex.

Read More »

Friday, 2 October 2020

1923 Gujarati First Standard Text book : must Download

1923 Gujarati First Standard Text book : must Download

Instructors are extraordinary wellsprings of information, thriving and edification to which anybody can be profited for entire life. They fill in as the genuine light in everybody's life as they help understudies to make their courses in the life. They are the God talented individuals throughout everybody's life who lead us towards progress with no self-centeredness. Truly, we can call them as manufacturers of the amazing fate of our country through training. 

An instructor is a decent individual who assumes significant liability of taking care of business the lives of youthful ones and susceptible kids. They get incredible inclination, pride and genuine satisfaction in their life by showing their understudies on the correct way. They never do any sort of inclination between fortunate or unfortunate understudies rather they generally attempt to welcome awful one on the correct way through their bunches of endeavors. A decent instructor is somebody who consumed their entire time on earth in giving quality training to their understudies. They push all the understudies to put forth a valiant effort. They make learning measure intriguing just as innovative. Educators make an honest effort to welcome all the understudies destined for success by inspiration them decidedly towards study. Great instructors have great effect over their understudies.

They furnish understudies with heaps of information, abilities and uplifting mentalities so understudies can never feel lost and proceed. They help understudies to get secure with their objectives of instruction through clear vision and thoughts. Without educators in the existence one can't develop intellectually, socially and mentally. 

They push all the understudies to give a valiant effort. They make learning measure fascinating just as imaginative. Instructors make an honest effort to welcome all the understudies destined for success by inspiration them emphatically towards study. Great instructors have great effect over their understudies. 

The krpano Viewer is a little and truly adaptable elite watcher for all sort of all encompassing pictures and intelligent virtual visits. The watcher is accessible as Flash and HTML5 application. The watcher is intended for the utilization inside the Browser on Desktop (Windows, Mac, Linux) and on Mobiles/Tablets (iPhone, iPad, Android, ...).


Whatsapp Trick,Whatsapp tips, astounding Technology,New Techno tips,Techno Tricks, Google Map include, How To download skillet card, How to Download Adhar card, Dictionairy App, Tv channel value list, whatsapp stickers, whatsapp update, Amazing Picture, Scanner application, Download vote id card, backdrop application, Radiation Level of portable, Download you tube video stunt, youtube Trick, Mobile Trick, Redmi telephone highlight, I telephone highlight, Pubg Game element, St depo request no., Gsrtc Phone no., Pradhan mantri jan arogya yojna, Pradhanmantri Ayushyman yojna, Bank balance check no., Find Lost versatile, Find Stolen portable, Rangoli Design, Adhar sleights of hand, Income charge piece, Income charge data., Jio telephone, Jio new offer, Jio stunt, Download matdar yadi, Download BPl yadi, Paytm tips, IPL coordinate live, Cricket score Live, Budget, Adhar dish Linking, Adhar Linking. filling Online ITR,

IMPORTANT LINK DOWNLOAD 1923 TEXT BOOK 


Download pdf Text Book from here


Read More »

A wonderful collection of Indian currency notes

A wonderful collection of Indian currency notes


A wonderful collection of Indian currency notes


Wonderful collection of currency notes::




in South Asia. It is the second-most crowded nation, the seventh-biggest nation via land zone, and the most crowded popular government on the planet. Limited by the Indian Ocean on the south, the Arabian Sea on the southwest, and the Bay of Bengal on the southeast, it shares land outskirts with Pakistan toward the west;[f] China, Nepal, and Bhutan toward the north; and Bangladesh and Myanmar toward the east. In the Indian Ocean, India is in the region of Sri Lanka and the Maldives; its Andaman and Nicobar Islands share a sea outskirt with Thailand and Indonesia.




Developing business sector stocks established their greatest week in over eight years as they saw tight U.S.- China strains and fights in the U.S. to zero in on the rear of the financial lockdown. The normal U.S. The activity information fortified the recently discovered idealism on monetary development. Creating country monetary standards posted their greatest week by week advance since March 2016.




The indian ruppis the official money of India. The rupee is separated into 100 paise (particular: paisa), in spite of the fact that by 2019, the 1 rupee arrangement has the most minimal incentive being used. The issue of money is constrained by the Reserve Bank of India. The Reserve Bank deals with the money in India and gains its part in cash the executives under the Reserve Bank of India Act, 1934.




In 2010, another rupee image was formally embraced. This was planned by DD Uday Kumar. It is gotten from the Devanagari consonant and the action word of the Latin capital letter . The equal lines at the top (with blank areas between them) initiate the Indian banner of the tricolor and furthermore give an indication of correspondence that represents the nation's longing to diminish monetary disparity. The main arrangement of coins with the new rupee sign began coursing from July-July, 2011. Prior, India utilized and "Beam" as images of numerous rupees and one rupee separately.






On November 8, 2016, the Government of India proclaimed the prohibition on 500 and ₹ 1000 notes nullified from 12 PM onwards. Notwithstanding the new red 500 note, a progression of new igned 500 notes has been available for use since November 10, 2016. The 1,000 note has been suspended.



On 25th August 2017, another નો 200 note was added to the Indian cash structure to fill the hole of notes because of appeal for this note after note. 

Utilization of overall rupee 

The Straits Settlements was initially the station of British Malay Archipelago Company. In 187, the Indian rupee was made the main authority money inside the Straits Settlements since it was worked as a piece of British India. The move was contradicted by local people. Nonetheless, the Spanish dollar kept on circling and 1845 presented a coin for the Straits Settlements utilizing an arrangement of 100 pennies = 1 dollar, during which the dollar was sufficient to the Spanish dollar or the Mexican peso . In 1867, the organization of the Straits Settlements was isolated from India and hence the Straits dollar was made the quality cash, and endeavors to once again introduce the rupee were in the long run deserted.. 

The Government of India presented the Gulf Rupee - additionally alluded to as the Persian Gulf Rupee - supplanting the Indian rupee with the Federal Reserve Bank of India Act of 1 May 1959 for course outside the nation. The arrangement to make a different money was proportional back the strain on India's unfamiliar stores through gold sneaking. After India degraded the rupee on June 6, 1966, those nations actually use it - Oman, Qatar and consequently the True States traded the Gulf rupee for their own money. Kuwait and Bahrain have just done as such with the Kuwaiti dinar in 1961 and along these lines the Bahraini dinar in 1965, separately.

important link::

કલેકશન જોવા માટે અહીં જાવો 


Assortment of Indian cash notes from 1905 to date in pdf format.This 88 page pdf contains photographs of all money notes. Investigate unequivocally

Read More »

Saturday, 26 September 2020

Driving license in 30 minutes

Driving license in 30 minutes

 Driving license in 30 minutes


license No one can get a driving license in 30 minutes, but after the Maharashtra government started making the services of the transport department online, this fact has come and in view of the results so far, aiming to make all the services related to the transport department online in the coming days.

 Has come. license1 An online service was started 10 months back by Maharashtra RTO to reinforce the agents who have been taking advantage of the beneficiaries of licensing in the licensing process and licensing process. However, due to this process, the awareness of the learning license, which is not available in just half an hour, is not yet known. In the last 10 months, 13 online services related to RTO licenses have been started in a total of 50 offices in Maharashtra and by the next week, 16 new online service related to vehicle ownership transfer, address change, loan, renewal will start. license According to RTO commissioner Dr RK Rao, according to the information provided by the RTO, about 800 computers have been set up to handle the learning licenses and licensing process in the state’s 50 auctions. Praveen Gadaam told mid-day that ‘Since the end of 2016, online services have been started for the convenience of citizenry to make RTO system faster and modern in the era of computer. There is a facility to pay a simple online form for bringing transparency in the processing licenses or licensing process.



There is also a facility of online payment of fees from online submission of documents to the learning license. Since the necessary documents are online records, it will be beneficial to provide RTO-related processing in future, as well as people who apply for licenses can get an education license by taking up an appointment and giving a physical test and taking a physical license in 30 minutes, people still contact the agent, but online Troubleshooting traffic signal, road corners, driving while driving Dari, will keep things like alcohol limit. Often, the process of obtaining a license by an agent was being used to ignore all this, but now it is not possible. After starting 13 service related licenses online, the vehicle will now be launched shortly by saying that the online vehicle service will be launched. Praveen Gaidam says that ‘we have simplified the process of transferring vehicles through the online service.
IMPORTANT LINK

Click here to online apply

વિગતવાર માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો

The citizens will get the benefit of the total 29 online services started by Maharashtra RTO.

Read More »

RTO Learning Licence Test Exam Gujarati PDF RTO Learning Licence Test Exam Gujarati PDF

RTO Learning Licence Test Exam Gujarati PDF RTO Learning Licence Test Exam Gujarati PDF


 


RTO Learning Licence Test Exam Gujarati PDF

 RTO Learning Licence Test Exam Gujarati PDF


Driving Licence Test Book in Gujarati pdf: But Everyone knows that Driving Licence Test is Importance Part of Every Driving Licence Issue. Before Reading This "Driving Licence Test Book in Gujarati pdf " Arical I am sure that you do not need RTO an agent to get a Driving License for Passed RTO learning licence test. Now you can easily Pass Driving Licence Test Exam. But even now many people either do not know about learning licence test questions or learning licence test questions with answers. 


In this article, I am sure that you can 100% Passed the Essay when you can read learning licence test questions with answers in Gujarati carefully read Question. Generally learning licence test Conduct in Hindi, English, Gujarati and So other Language but in this article, we can explain "learning licence exam book Gujarati pdf". apart of Learning Licence Test, we can provide "rto question bank in Gujarati .pdf download"

Driving Licence Test Book In Gujarati pdf


Every one knowledge about rto Traffic Signs, if you do not know about traffic signs then I can explain all "RTO Traffic Signs in Gujarati" Language. Every question for learners licence test traffic signs questions is an important part of the exam as well as our routing life.we you can drive any vahan then every Traffic Signs rules can be followed, otherwise, you can violate rules and regulations of Union Ministry of Road Transport and Highways. So that apart from the learning licence test we can read all learning licence test. learning licence test questions different symbols details explain here...

In to this topic for learning driving licence test questions in Gujarati pdf download, we can provide 181 + More question with learning licence test questions and answers. Generally driving licence computer test questions is So easy to understanding because of every question and answers with our local language Gujarati. Every Candidate confusion about two-wheeler driving licence or four-wheeler test questions and answers pdf are different but we can say that all questions can be asked by your Learning Licence Test

Driving License / Learning Licence is an important and valid identity proof recognized by the Government of India. There are a number of different types of driving licence like for different types of learning licence, DL(Driving Licence) of vehicles in the country. If you have a valid driving license then you can drive in any corner of the country. You can use a driving license in many ways besides an identity card and address proof. It is validated as a valid document in every government facility.

Read More »
Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here