Search This Website

Wednesday, 19 October 2022

Diwali Date 2022/ દિવાળી શુભ મુહુર્ત 2022/Diwali shubh muhurt 2022 full detail List લાભ પાંચમ શુભ મુહુર્ત Labh pancham shubh muhurt

Diwali Date 2022/ દિવાળી શુભ મુહુર્ત 2022/Diwali shubh muhurt 2022 full detail List લાભ પાંચમ શુભ મુહુર્ત Labh pancham shubh muhurt

 

Diwali Date 2022 : દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં આ તહેવારનો અલગ જ આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે. આ દિવસે આખો દેશ રોશનીથી ઝગમગી ઉઠે છે. હિન્દુ ધર્મમાં દિવાળીને સુખ અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે મા લક્ષ્મી પોતાના ભક્તોના ઘરે જાય છે અને તેમને સુખ-સંપત્તિનો આશીર્વાદ આપે છે. દિવાળીના દિવસે ભગવાન રામ લંકાપતિ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન રામ અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં લોકોએ આખા અયોધ્યાને રોશનીથી શણગારી હતી.

ત્યારથી સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી (Diwali Celebrations 2022) કરવામાં આવે છે. આ દિવસે લોકો દીવા પ્રગટાવીને આનંદની ઉજવણી કરે છે. ત્યારે અહી આ વર્ષે દિવાળી પર શુભ મુહૂર્ત (Diwali Muhurt 2022) અને પૂજાવિધિ અંગે જાણકારી આપવામાં આવી છે.

Read Also: Rangoli Design Pdf free download 2022 Diwali Rangoli Design pdf

Diwali Date 2022

Diwali Date 2022


Diwali Date 2022

દિવાળી શુભ મુહુર્ત 2022/Diwali shubh muhurt 2022:

દિવાળીના શુભ મુહૂર્તો
રાહુકાળ યમઘંટ અને અન્ય અશુભ મુહૂર્તો ને બાદ કરી પવિત્ર શુદ્ધ મુહૂર્ત જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યા

ધનતેરસ-ધનપૂજા-કુબેરપૂજા ચોપડા લાવવા આસો વદ-૧૨ શનિવાર તા.૨૨-૧૦-૨૨ આ દિવસે તેરસ સાજે ૬-૦૨ મિનિટ થી શરૂ થશે માટે ત્યારબાદના શુભ મુહૂર્ત માં લક્ષ્મી પૂજન કરાય.

લક્ષ્મી પૂજાના શ્રેષ્ઠ મુહૂર્ત
સમય સાંજે 6-07 થી 7-41 લાભ રાત્રે 9-16 થી 10-50 શુભ રાત્રે 10-51 થી 12-24 અમૃત રાત્રે 12-25 થી 01-58 ચલ

Read Also: 5G સપોર્ટ ફોન લીસ્ટ/ તમારો ફોન 5G સપોર્ટ છે કે કેમ ? 5G Support Phone full List

ચોપડા લાવવાનુ શુભ મુહુર્ત

તારીખ ૧૮-૧૦-૨૦૨૨, મંગળવાર (પુષ્યનક્ષત્ર)

સમયચોઘડીયા
સવારના ૯:૩૦ થી બપોરના ૧:૫૧ચલ,લાભ,અમૃત
બપોરના ૩:૧૭ થી સાંજના ૪:૪૪શુભ
સાંજના ૭:૪૪ થી રાત્રીના ૯:૧૭લાભ

ધનતેરસ શુભ મુહુર્ત / Dhanteras shubh muhurt

તારીખ: ૨૨-૧૦-૨૦૨૨,શનિવાર

સમયચોઘડીયા
સવારના ૮:૦૪ થી સવારના ૯:૩૦શુભ
બપોરના ૧૨:૨૩ થી સાંજના ૪:૪૨ચલ,લાભ,અમૃત
સાંજના ૬:૦૮ થી સાંજના ૭:૪૨લાભ
રાત્રીના ૯:૧૬ થી રાત્રીના ૧:૫૭શુભ,અમૃત,ચલ

દિવાળી શુભ મુહુર્ત ૨૦૨૨ / Diwali shubh muhurt

તારીખ: ૨૪-૧૦-૨૦૨૨,સોમવાર

સમયચોઘડીયા
સવારના ૬:૩૯ થી સવારના ૮:૦૫અમૃત
સવારના ૯:૩૧ થી સવારના ૧૦:૫૭શુભ
બપોરના ૧:૪૯ થી સાંજના ૭:૪૧ચલ,લાભ,અમૃત,ચલ
રાત્રીના ૧૦:૪૯ થી ૧૨:૨૩લાભ

Read Also: દિવાળી રંગોલી ડીઝાઇન pdf ૨૦૨૨ ડાઉનલોડ Diwali Rangoli Design pdf free Download 2022

બેસતુ વર્ષ શુભ મુહુર્ત / ભાઇબીજ શુભ મુહુર્ત/ Happy New Year shubh muhurt

તારીખ: ૨૬-૧૦-૨૦૨૨ બુધવાર

સમયચોઘડીયા
સવારના ૬:૪૦ થી ૯:૩૧લાભ,અમૃત
સવારના ૧૦:૫૭ થી ૧૨:૨૨શુભ

લાભ પાંચમ શુભ મુહુર્ત Labh pancham shubh muhurt

લાભ પાંચમ ક્ષયતીથી હોવાથી મુહુર્ત આવતા નથી.

What is Diwali Date In 2022 ?

Diwali Date in 2022 is 24 october 2022

દિવાળી કઇ તારીખે છે ?

દિવાળી તારીખ ૨૪ ઓકટોબર ૨૦૨૨ ના રોજ છે.

બેસતુ વર્ષ કઇ તારીખે છે ?

બેસતુ વર્ષ તારીખ ૨૬ ઓકટોબર ૨૦૨૨ ના રોજ છે.

ભાઇ બીજ કઇ તારીખે છે ?

ભાઇબીજ તારીખ ૨૬ ઓકટોબર ૨૦૨૨ ના રોજ છે.

Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here