Caller Name Announcer app : ફોન આવે તો નામ બોલતી એપ | જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ Quality app/ Full Detail
Caller Name Announcer: ફોન આવે તો નામ બોલતી એપ: જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ, Caller Name Announcer app: આજના ડિજિટલ યુગમાં નાનામાં નાની વસ્તુઓમાં ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આ ડિજિટલ યુગમાં ગૂગલ પ્લેસ્ટોર ઉપર એક ખૂબ જ મજાની અને અત્યંત ઉપયોગ એપ્લિકેશન આપવામાં આવી છે. આ એપ્લિકેશનનું નામ છે “કોલર નેમ એનાઉન્સર એપ”. આ એપ્લિકેશનમાં ગજબ ના ફીચર આપવામાં આવેલા છે. જ્યારે પણ તમારા ફોનમાં કોઈનો ફોન આવશે ત્યારે આ એપ્લિકેશન તેનું નામ બોલશે. તમારે વારંવાર ફોન જોવાની જરૂર નહીં પડે. તમારો ફોન જ બોલશે કે કોનો ફોન આવી રહ્યો છે.
Read Also: મોબાઈલમાં 5G સેટીંગ/How to use 5G In Mobile/5G સેટીંગ બદલવા શું કરશો ? full Detail with step
એપ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
- કોલર નેમ એનાઉન્સર એપ કેવી રીતે ડાઉનલોડ કરવી ?1) સૌપ્રથમ તમારા મોબાઇલમાં ગૂગલ પ્લેસ્ટોર ઓપન કરો.
2) ગૂગલ પ્લેસ્ટોર ઓપન કર્યા બાદ ઉપર આપેલ સર્ચ બોક્સ પર ક્લિક કરો.
3) ત્યાં Caller Name Announcer App નામ ટાઈપ કરો.
4) પછી બતાવવામાં આવેલી એપના ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.
5) પછી કોલર નેમ એનાઉન્સર એપ ડાઉનલોડ થઈ જશે.