Calendar 2023 | Gujarati Calendar 2023 Panchang
2023 ગુજરાતી કેલેન્ડર - Gujarati Calendar 2023 | Gujarati Calendar 2023 Panchang
ગુજરાતી કેલેન્ડર ૨૦૨૨ માં તમે પંચાંગ, તિથિ, નક્ષત્ર, જાહેર રજાઓ, વ્રત કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, પંચક, વિંછુડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો - લગ્ન, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી, વાહન ખરીદી વગેરેના મૂહર્ત વગેરેની વિગતવાર માહિતી મેળવી શકશો.
વિશ્વના કોઈ પણ સ્થળ પર આ એપ્લીકેશન સપોર્ટ કરશે.
તમારા સ્થળ પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય, ચોઘડિયા ચાલુ થવાનો અને પુરા થવાનો સમય આ ગુજરાતી કેલેન્ડર એપ્લીકેશન માં જોઈ શકાશે.
2023 ગુજરાતી કેલેન્ડર - Gujarati Calendar 2023 is offline calendar and free app for all gujarati speaking people across the globe. Free calendar almanac app for Gujarati people (Also known as Gujarat calendar 2023). Gujarati calendar apps is highly useful to know festivals holidays Shubh Muhurat & Gujarati panchang 2023 information.
Features Of Gujarati Calendar 2023::
Full Month View
Hindu Calendar
Gujarati Panchang
Panchak & Vinchhudo Details
Gujarati Vrat Kata
Janmrashi (Chandrarashi)
Complete 2020, 2021, 2022, 2023, 2024 And 2025 Calendars In Gujarati
Fasting Days Of 2022 In This Gujarati Panchang
Gujarati Calendar 2023 Easy To Use::
Festivals 2023 (ગુજરાતી તહેવારો) Holidays (ગુજરાતી રજાઓ)
Shub Muhurt dates (Marriage dates, Grih Pravesh dates, Vehicle purchase details, Namakaran dates)
Nakshatra and Rasi details
Fasting days in every month
Government Holidays of 2023
Gujarati Panchanga 2023 and Gujarati Horoscope details (ગુજરાતી પંચાંગા)
Gujarati Astrology info or Gujarati astrology details (ગુજરાતી જ્યોતિષ).
Gujarati Calendar Panchang 2023::
જાન્યુઆરી 2023 / Festivals In January 2023
જાન્યુઆરી 2023 | ત્યોહાર |
---|---|
2 સોમવાર | પોષ પુત્રદા એકાદશી |
4 બુધવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
6 શુક્રવાર | પોષ પૂર્ણિમા વ્રત |
10 મંગળવાર | સંકષ્ટી ચતુર્થી |
15 રવિવાર | પોંગલ, ઉત્તરાયણ, મકર સંક્રાંતિ |
18 બુધવાર | ષટતિલા એકાદશી |
19 ગુરૂવાર | પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
20 શુક્રવાર | માસિક શિવરાત્રિ |
21 શનિવાર | માઘ અમાવસ્યા |
26 ગુરૂવાર | બસંત પંચમી, સરસ્વતી પૂજા |
ફેબ્રુઆરી 2023 / Festivals In February 2023
ફેબ્રુઆરી 2023 | ત્યોહાર |
---|---|
1 બુધવાર | જયા એકાદશી |
2 ગુરૂવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
5 રવિવાર | માઘ પૂર્ણિમા વ્રત |
9 ગુરૂવાર | સંકષ્ટી ચતુર્થી |
13 સોમવાર | કુંભ સંક્રાંતિ |
16 ગુરૂવાર | વિજયા એકાદશી |
18 શનિવાર | મહા શિવરાત્રિ, પ્રદોષ વ્રત (કૃષ્ણ), માસિક શિવરાત્રિ |
20 સોમવાર | ફાલ્ગુન અમાવસ્યા |
માર્ચ 2023 / Festivals In March 2023
માર્ચ 2023 | ત્યોહાર |
---|---|
3 શુક્રવાર | આમલ્કી એકાદશી |
4 શનિવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
7 મંગળવાર | હોલિકા દહન, ફાલ્ગુન પૂર્ણિમા વ્રત |
8 બુધવાર | હોલી |
11 શનિવાર | સંકષ્ટી ચતુર્થી |
15 બુધવાર | મીન સંક્રાંતિ |
18 શનિવાર | પાપમોચિની એકાદશી |
19 રવિવાર | પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
20 સોમવાર | માસિક શિવરાત્રિ |
21 મંગળવાર | ચૈત્ર અમાવસ્યા |
22 બુધવાર | ચૈત્ર નવરાત્રિ, યુગાદી, ઘટસ્થાપના, ગુડી પડવો |
23 ગુરૂવાર | ચેટી ચાંદ |
30 ગુરૂવાર | રામ નવમી |
31 શુક્રવાર | ચૈત્ર નવરાત્રિ પારણા |
એપ્રિલ 2023 / Festivals In April 2023
એપ્રિલ 2023 | ત્યોહાર |
---|---|
1 શનિવાર | કામદા એકાદશી |
3 સોમવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
6 ગુરૂવાર | હનુમાન જયંતી, ચૈત્ર પૂર્ણિમા વ્રત |
9 રવિવાર | સંકષ્ટી ચતુર્થી |
14 શુક્રવાર | મેષ સંક્રાંતિ |
16 રવિવાર | વરુથિની એકાદશી |
17 સોમવાર | પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
18 મંગળવાર | માસિક શિવરાત્રિ |
20 ગુરૂવાર | વૈશાખ અમાવસ્યા |
22 શનિવાર | અક્ષય તૃતિયા |
મે 2023 / Festivals In May 2023
મે 2023 | ત્યોહાર |
---|---|
1 સોમવાર | મોહિની એકાદશી |
3 બુધવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
5 શુક્રવાર | વૈશાખ પૂર્ણિમા વ્રત |
8 સોમવાર | સંકષ્ટી ચતુર્થી |
15 સોમવાર | અપરા એકાદશી, વૃષભ સંક્રાંતિ |
17 બુધવાર | માસિક શિવરાત્રિ, પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
19 શુક્રવાર | જ્યેષ્ઠ અમાવસ્યા |
31 બુધવાર | નિર્જળા એકાદશી |
જૂન 2023 / Festivals In June 2023
જૂન 2023 | ત્યોહાર |
---|---|
1 ગુરૂવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
4 રવિવાર | જ્યેષ્ઠ પૂર્ણિમા વ્રત |
7 બુધવાર | સંકષ્ટી ચતુર્થી |
14 બુધવાર | યોગિની એકાદશી |
15 ગુરૂવાર | પ્રદોષ વ્રત (કૃષ્ણ), મિથુન સંક્રાંતિ |
16 શુક્રવાર | માસિક શિવરાત્રિ |
18 રવિવાર | આષાઢી અમાવસ્યા |
20 મંગળવાર | જગન્નાથ રથયાત્રા |
29 ગુરૂવાર | દેવ શયની એકાદશી, અષાઢી એકાદશી |
જુલાઈ 2023 / Festivals In July 2023
જુલાઈ 2023 | ત્યોહાર |
---|---|
1 શનિવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
3 સોમવાર | ગુરુ પૂર્ણિમા, આષાઢ પૂર્ણિમા વ્રત |
6 ગુરૂવાર | સંકષ્ટી ચતુર્થી |
13 ગુરૂવાર | કામિકા એકાદશી |
14 શુક્રવાર | પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
15 શનિવાર | માસિક શિવરાત્રિ |
16 રવિવાર | કર્ક સંક્રાંતિ |
17 સોમવાર | શ્રાવણ અમાવસ્યા |
29 શનિવાર | પદ્મિની એકાદશી |
30 રવિવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
ઑગસ્ટ 2023 / Festivals In August 2023
ઑગસ્ટ 2023 | ત્યોહાર |
---|---|
1 મંગળવાર | પૂર્ણિમા વ્રત |
4 શુક્રવાર | સંકષ્ટી ચતુર્થી |
12 શનિવાર | પરમ એકાદશી |
13 રવિવાર | પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
14 સોમવાર | માસિક શિવરાત્રિ |
16 બુધવાર | અમાવસ્યા |
17 ગુરૂવાર | સિંહ સંક્રાંતિ |
19 શનિવાર | હરિયાલી તીજ |
21 સોમવાર | નાગ પંચમી |
27 રવિવાર | શ્રાવણ પુત્રદા એકાદશી |
28 સોમવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
29 મંગળવાર | ઓણમ/થિરુવોણમ |
30 બુધવાર | રક્ષા બંધન |
31 ગુરૂવાર | શ્રાવણ પૂર્ણિમા વ્રત |
સપ્ટેમ્બર 2023 / Festivals In September 2023
સપ્ટેમ્બર 2023 | ત્યોહાર |
---|---|
2 શનિવાર | કજરી તીજ |
3 રવિવાર | સંકષ્ટી ચતુર્થી |
7 ગુરૂવાર | કૃષ્ણ જન્માષ્ટમી |
10 રવિવાર | અજા એકાદશી |
12 મંગળવાર | પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
13 બુધવાર | માસિક શિવરાત્રિ |
14 ગુરૂવાર | ભાદ્રપદ અમાવસ્યા |
17 રવિવાર | કન્યા સંક્રાતિં |
18 સોમવાર | હરતાલિકા તીજ |
19 મંગળવાર | ગણેશ ચતુર્થી |
25 સોમવાર | પરિવર્તિની એકાદશી |
27 બુધવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
28 ગુરૂવાર | અંનત ચતુર્દશી |
29 શુક્રવાર | ભાદ્રપદ પૂર્ણિમા વ્રત |
ઑક્ટોબર 2023 / Festivals In October 2023
ઑક્ટોબર 2023 | ત્યોહાર |
---|---|
2 સોમવાર | સંકષ્ટી ચતુર્થી |
10 મંગળવાર | ઈન્દિરા એકાદશી |
11 બુધવાર | પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
12 ગુરૂવાર | માસિક શિવરાત્રિ |
14 શનિવાર | અશ્વિન અમાવસ્યા |
15 રવિવાર | શરદ નવરાત્રિ, ઘટસ્થાપના |
18 બુધવાર | તુલા સંક્રાંતિ |
20 શુક્રવાર | કલ્પઆરંભ |
21 શનિવાર | નવપત્રિકા પૂજા |
22 રવિવાર | દુર્ગા પૂજા અષ્ટમી પૂજા |
23 સોમવાર | દુર્ગા મહા નવમી પૂજા |
24 મંગળવાર | દુર્ગા વિસર્જન, દશેરા, શરદ નવરાત્રિ પારણા |
25 બુધવાર | પાશાંકુશ એકાદશી |
26 ગુરૂવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
28 શનિવાર | અશ્વિન પૂર્ણિમા વ્રત |
નવેમ્બર 2023 / Festivals In November 2023
નવેમ્બર 2023 | ત્યોહાર |
---|---|
1 બુધવાર | સંકષ્ટી ચતુર્થી, કરવા ચૌથ |
9 ગુરૂવાર | રમા એકાદશી |
10 શુક્રવાર | ધનતેરસ, પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
11 શનિવાર | માસિક શિવરાત્રિ |
12 રવિવાર | દિવાળી, નરક ચતુદર્શી |
13 સોમવાર | કાર્તિક અમાવસ્યા |
14 મંગળવાર | ગોવર્ધન પૂજા |
15 બુધવાર | ભાઈ દૂજ |
17 શુક્રવાર | વૃશ્ચિક સંક્રાંતિ |
19 રવિવાર | છઠ પૂજા |
23 ગુરૂવાર | દેવઉથ્થન એકાદશી |
24 શુક્રવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
27 સોમવાર | કાર્તિક પૂર્ણિમા વ્રત |
30 ગુરૂવાર | સંકષ્ટી ચતુર્થી |
ડિસેમ્બર 2023 /Festivals In December 2023
ડિસેમ્બર 2023 | ત્યોહાર |
---|---|
8 શુક્રવાર | ઉત્પન્ના એકાદશી |
10 રવિવાર | પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
11 સોમવાર | માસિક શિવરાત્રિ |
12 મંગળવાર | માર્ગશીર્ષ અમાવસ્યા |
16 શનિવાર | ધનુ સંક્રાંતિ |
23 શનિવાર | મોક્ષદા એકાદશી |
24 રવિવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
26 મંગળવાર | માર્ગશીર્ષ પૂર્ણિમા વ્રત |
30 શનિવાર | સંકષ્ટી ચતુર્થી |
Gujarati Panchangam 2023 gives all the astrology and horoscope details. App also has Daily Panchang including the Nakshatra timings, tithi timings, Shubh Divas (auspicious days). Today tithi and Today panchang are the key features of the app. Its a hindu calendar 2023 with offline calendar which shows today's Panchang in gujarati. Amavasya and Purnima panchang details are also available